માનવ શરીર રચના
- આપણા શરીરમાં કાર્બન ,હાઈડ્રોજન , ઓક્સિજન , નાઈટ્રોજન , ફોસ્ફરસ , કેલ્શયમ અને લોખંડનું બનેલું છે .
- આપણા શરીરમાં ૬૦ થી ૭૦ % જેટલું પાણી હોય છે.
- પાચન ,શ્વસન , રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ આપણા શરીરની મુખ્ય ક્રિયાઓ છે .
- આપણા શરીરની નસો ની કુલ લંબાઈ આશરે ૯૬,૫૪૦ કિ.મી જેટલી હોય છે.
- આપણા શરીરનો મુખ્ય એકમ કોષ છે.
- આપણા શરીરમાં કુલ ૨૧૩ હાડકાં હોય છે.
- આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતામાન ૩૭ ‘ સે .જેટલું નોધાયું છે.
- આપણા શરીરમાં શ્વસોરછવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૯ વખત થાય છે .
- આપણા શરીરમાં ૯૦૦૦ જેટલી સ્વાદ કલિકાઓ હોય છે.
- આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશ્વાહીનીઓ હોય છે .
- આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ % છે.લગભગ ૧૨ શેર લોહી હોય છે.
- આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ હોય છે.
- શરીરનો મોટો અવયવ યકૃત છે.
- પુખ્ત માણસ ના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે .
- પ્રજનન માટે પુરષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટરોજન હોય છે
No comments:
Post a Comment